
Janak Dave
@dave_janak
Managing Editor @NewsCapitalGJ, Ex-Editor News18India, Ahmedabad. Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va…
ID: 1298350543
https://www.newscapital.com 25-03-2013 08:31:00
52,52K Tweet
47,47K Followers
4,4K Following

ઘાટલોડિયા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈ પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ કંડોરિયાને ફરજ મોકૂફ કરવાનો આદેશ. PI ની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવતાં કાર્યવાહી. Ahmedabad Police અમદાવાદ પોલીસ



પ્રેમાનંદ મહારાજના વાયરલ વીડિયોનું સત્ય. News Capital અને Only Fact Indiaનું આ વિશ્લેષણ જોશો તો બધું જ સમજાઈ જશે. #NewsCapitalGujarat | #OnlyFactIndia | #FactCheck | #TruthMatters | Jigar Thakar | Vijay Patel | Only Fact





जम्मू कश्मीर के मुख्यमंत्री ओमर अब्दुल्ला दुनिया की सबसे ऊँची प्रतिमा स्टेच्यू ऑफ़ यूनिटी को देखने पहुंचे. Omar Abdullah | Statue Of Unity


આ મુદ્દા પર ચર્ચા થવી જ જોઈએ… દેશભરના નાગરિકોના હિત સાથે જોડાયેલો મુદ્દો છે. Sagar Patoliya | Kumar Manish | Darshit Joshi 🇮🇳🚩 | Pranav Vasavada 🇮🇳


રૂપિયા 500 અને 2000ની ચલણી નોટ ફરી શરુ થવાની અફવાનું સત્ય શું ? NewsCapital Gujarat અને Only Fact India નું આ વિશ્લેષણ જોશો તો બધું જ સમજાઈ જશે. #NewsCapitalGujarat | #OnlyFactIndia | #FactCheck | #TruthMatters | Jigar Thakar | Vijay Patel | Only Fact


#Rajkot રાજકોટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ ફરાળી પેટીસના ઉત્પાદકો પર દરોડા કર્યા. ગાંધીગ્રામ વિસ્તારની ઠક્કર ગૃહ ઉદ્યોગમાં દરોડા. #HealthDepartment | #faraliitems | #ShravanMonth Report : RUSHI DAVE RAJKOT Anchor : Hetvi Shah

Janak Dave Sagar Patoliya Kumar Manish Pranav Vasavada 🇮🇳 Yes, We shall discuss.. but FSSAI બધાને સમાન ધોરણો અનુસાર ચલાવવાનું કહે છે — ગુણવત્તા, સ્વચ્છતા અને લાયસન્સ બાબતમાં.. - ભાવ નક્કી કરવો કે ઓછો/વધારો એ વ્યવસાયની નીતિ છે.. from small vendors to Five Star hotels / Fancy Restaurants all comes under food regulations..

ઉધનામાં સાયબરફ્રોડ કેસમાં ઘટસ્ફોટ. જાણો વિદેશમાં વર્ક પરમિટ અને ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકો કેવી રીતે ભોગ બન્યા ? #WorkPermit | #TouristVisa | #CyberFraud | Surat City Police | AMIT RUPAPARA


#Vadodara ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે તપાસનો ધમધમાટ. સસ્પેન્ડેડ અધિકારીઓ સામે ACBએ શરૂ કરી તપાસ. #GambhiraBridgeDisaster | #GambhiraBridgeCollapse | #ACB Report : Prashant Gajjar Anchor : Kushagra Bhatt


અમદાવાદમાં બેફામ દોડતા ટ્રકે લીધો માસુમનો જીવ, SP રીંગ રોડ પર ટ્રકચાલકે એક્ટિવાચાલકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત. #AhmedabadAccident | #SPRingRoad | #TruckAccident | #RoadSafety | #YouthKilled | #recklessDriving | Gujarat Police | Ahmedabad Police અમદાવાદ પોલીસ