DDO Dangs (@ddo_dangs) 's Twitter Profile
DDO Dangs

@ddo_dangs

Official Twitter Accounts of District Development Officer (DDO) Dangs

ID: 1446381389700493312

calendar_today08-10-2021 07:46:26

723 Tweet

473 Followers

24 Following

DDO Dangs (@ddo_dangs) 's Twitter Profile Photo

'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપીએ... પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: pledge.mygov.in/bharat-vikas-2… #BharatVikasPledge #VikasSaptah2025

Dang_Health_Department (@danghealth84276) 's Twitter Profile Photo

તા. ૦૮/૧૦/૨૫ રંભાસ પ્રાથમિક શાળા ખાતે માન્ય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિ મા ' વિકાસ સપ્તાહ ' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમ નિદર્શન અને રૂપરેખા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને PMJAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.

તા. ૦૮/૧૦/૨૫ રંભાસ પ્રાથમિક શાળા ખાતે માન્ય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિ મા ' વિકાસ સપ્તાહ ' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમ નિદર્શન અને રૂપરેખા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને PMJAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.
DDO Dangs (@ddo_dangs) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ-2025... વિકાસના નવા યુગ તરફ એક નવો સંકલ્પ, ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ... પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો:pledge.mygov.in/bharat-vikas-2… #BharatVikasPledge #VikasSaptah2025 CMO Gujarat Collector & DM Dang Info Dang GoG

DDO Dangs (@ddo_dangs) 's Twitter Profile Photo

આજરોજ ગુજરાત વિધાનસભાના માન.નાયબ મુખ્ય દંડકશ્રીની ઉપસ્થિતિમાં સાકરપાતળ તા.વઘઇ ખાતે #VikasSaptah2025 નો કાર્યક્રમ યોજાયો.જેમાં'ભારત વિકાસ પ્રતિજ્ઞા'લેવામાં આવી અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Collector & DM Dang

આજરોજ ગુજરાત વિધાનસભાના માન.નાયબ મુખ્ય દંડકશ્રીની ઉપસ્થિતિમાં સાકરપાતળ તા.વઘઇ ખાતે #VikasSaptah2025 નો કાર્યક્રમ યોજાયો.જેમાં'ભારત વિકાસ પ્રતિજ્ઞા'લેવામાં આવી અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.
CMO Gujarat
Panchayat, Rural Housing & Rural Dev. Department
Guj DCoffice
Collector & DM Dang
ICDS PO DANG (@icdsdang) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ નિમિત્તે icds દ્વારા THR અને લોકલ ફૂડ દ્વારા વાનગી નિદર્શન, icds યોજનાની iec,માન. નાયબ મુખ્ય દંડક અને mla શ્રી, માન.જિલ્લા પ્રમુખશ્રી દ્વારા વાનગી સ્ટોલની મુલાકાત જી. ડાંગ

વિકાસ સપ્તાહ અને પોષણમાહ નિમિત્તે આંગણવાડી કેન્દ્રોમાં વાનગી નિદર્શન,THR, લોકલફૂડમાંથી બનતી લાઈવ વાનગી લાભાર્થી ને બતાવી,મહત્ત્વ ની સમજ, icds યોજનાની iec, આહવા જી. ડાંગ.

વિકાસ સપ્તાહ અને પોષણમાહ નિમિત્તે આંગણવાડી કેન્દ્રોમાં વાનગી નિદર્શન,THR, લોકલફૂડમાંથી બનતી લાઈવ વાનગી લાભાર્થી ને બતાવી,મહત્ત્વ ની સમજ, icds યોજનાની iec, આહવા જી. ડાંગ.
Dang_Health_Department (@danghealth84276) 's Twitter Profile Photo

આજરોજ AAM-બારખાંધિયાનાં ભૂરભેંડી ગામે નિરામયા કેમ્પનું આયોજન કર્યું જેમાં 30+ ઉંમરના લોકોનું NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને કૂવા કલોરીનેશન ની કામગીરી કરવામાં આવી અને લોકોને સામાન્ય રોગો ની સારવાર આપવામાં આવી.

આજરોજ AAM-બારખાંધિયાનાં ભૂરભેંડી
ગામે નિરામયા કેમ્પનું આયોજન કર્યું જેમાં 30+ ઉંમરના લોકોનું NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને કૂવા કલોરીનેશન ની કામગીરી કરવામાં આવી અને લોકોને સામાન્ય રોગો ની સારવાર આપવામાં આવી.
Dang_Health_Department (@danghealth84276) 's Twitter Profile Photo

તા. ૦૯/૧૦/૨૫ સાકરપાતળ ગામ ખાતે ' વિકાસ સપ્તાહ ' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમ નિદર્શન અને રૂપરેખા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને મેડિકલ કેમ્પનું તથા PMJAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.

Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં ઘરનું સ્વપ્ન પુર્ણ થયું – લાભાર્થી વંસતીબેન દિનેશભાઇ ભોયે CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં ઘરનું સ્વપ્ન પુર્ણ થયું – લાભાર્થી વંસતીબેન દિનેશભાઇ ભોયે
CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel
Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

ડાંગ જિલ્લાનુ ગૌરવ "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ : સ્વચ્છોત્સવ" અભિયાન હેઠળ જિલ્લાને પ્રાપ્ત થયુ રાજ્યસ્તરીય સન્માન #SwachhataHiSewa #swachhotsav CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel

DDO Dangs (@ddo_dangs) 's Twitter Profile Photo

માન.મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે આજરોજ રાજકોટ ખાતે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અંતર્ગત ડાંગ જિલ્લાને અસાધારણ સ્વચ્છતા પહેલ અને આદિજાતિ સમુદાયોની વ્યાપક ભાગીદારી દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન બદલ નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને શ્રેષ્ઠ ટ્રાઈબલ જિલ્લા તરીકે સન્માનપત્ર આપવામાં આવ્યું.

માન.મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે આજરોજ રાજકોટ ખાતે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અંતર્ગત ડાંગ જિલ્લાને અસાધારણ સ્વચ્છતા પહેલ અને આદિજાતિ સમુદાયોની વ્યાપક ભાગીદારી દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન બદલ નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને શ્રેષ્ઠ ટ્રાઈબલ જિલ્લા તરીકે સન્માનપત્ર આપવામાં આવ્યું.
Dang_Health_Department (@danghealth84276) 's Twitter Profile Photo

તા.૧૧-૧૦-૨૦૨૫ નાં રોજ ડાંગ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર તથા ગામો ખાતે આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી...

તા.૧૧-૧૦-૨૦૨૫ નાં રોજ ડાંગ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર તથા ગામો ખાતે આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી...
Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાની વિવિધ કચેરી,જાહેર સ્થળોએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી : CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel Roads & Buildings Department, Govt. of Gujarat

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાની વિવિધ કચેરી,જાહેર સ્થળોએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી :
CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel Roads & Buildings Department, Govt. of Gujarat
Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫ : જિલ્લો ડાંગ - ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસરથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો #VikasSaptah2025 CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel

વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫ : જિલ્લો ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસરથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો
#VikasSaptah2025 CMO Gujarat Collector & DM Dang DDO Dangs Gujarat Information MLA Vijay patel
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

ડાંગે રચ્યો સ્વચ્છતાનો નવો અધ્યાય! 🏆✨ 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' સ્વચ્છોત્સવમાં ડાંગ જિલ્લાને તેના અસાધારણ યોગદાન બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ૪.૬૪ લાખથી વધુ સહભાગીઓ અને ૩૮,૮૮૩ 'ક્લીન ગ્રીન' પ્રવૃત્તિઓ સાથે, ડાંગે આદિવાસી સમુદાયોની વ્યાપક ભાગીદારી દ્વારા લોકો દ્વારા

ICDS PO DANG (@icdsdang) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ ઉજવણી નિમિત્તે icds દ્વારા THR માંથી વાનગી નિદર્શન,મહત્ત્વ ની સમજ, icds iec,ઉપસ્થિત માન. નાયબ મુખ્ય દંડકશ્રી અને mla શ્રી વિજયભાઈ પટેલ અને મહાનુભવો દ્વારા સ્ટોલ વિઝીટ,ગલકુંડ,આહવા જી. ડાંગ.

વિકાસ સપ્તાહ ઉજવણી નિમિત્તે icds દ્વારા THR માંથી વાનગી નિદર્શન,મહત્ત્વ ની સમજ, icds iec,ઉપસ્થિત માન. નાયબ મુખ્ય દંડકશ્રી અને mla શ્રી વિજયભાઈ પટેલ અને મહાનુભવો દ્વારા સ્ટોલ વિઝીટ,ગલકુંડ,આહવા જી. ડાંગ.
Dang_Health_Department (@danghealth84276) 's Twitter Profile Photo

AAM-ગારખડી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ યાત્રા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી PHC Garkhadi.

AAM-ગારખડી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ યાત્રા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
PHC Garkhadi.
Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ ડાંગ જિલ્લા આંગણવાડીના પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને THR આપવામાં આવ્યું ને બાળકની પોષણ સ્થિતિમાં સુધારો થયો - સોનલબેન #VikasSaptah2025 Gujarat Information CMO Gujarat Collector & DM Dang DDO Dangs Prant officer Ahwa-dang Dhaval Patel Revenue Dep. Gujarat

વિકાસ સપ્તાહ

ડાંગ જિલ્લા આંગણવાડીના પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને THR આપવામાં આવ્યું ને બાળકની પોષણ સ્થિતિમાં સુધારો થયો  - સોનલબેન
#VikasSaptah2025 Gujarat Information CMO Gujarat Collector & DM Dang DDO Dangs Prant officer Ahwa-dang Dhaval Patel Revenue Dep. Gujarat
ICDS PO DANG (@icdsdang) 's Twitter Profile Photo

આંગણવાડી કાર્યકર બેનોની પોષણ ભી પઢાઈ ભી તાલીમનો શુભારંભ,માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાજર રહી યોજનાકીય માર્ગદર્શન,પોષણ સંગમ કાર્યક્રમના સુચારુ અમલીકરણ, કુપોષિત બાળકોનું વિશેષ ધ્યાન આપવા સૂચન, TDO શ્રી,PO શ્રી icds સ્ટાફ હાજર રહ્યા, આહવા, જી. ડાંગ