Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile
Dilip Patel દિલીપ પટેલ

@dmpatel1961

Journalist, Ahmedabad, Guj. ex Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, TV, AGN. हिंदी में allgujaratnews.in/hn En allgujaratnews.in/en

ID: 1868046781

linkhttp://allgujaratnews.in/gj/ calendar_today15-09-2013 14:50:36

14,14K Tweet

21,21K Followers

473 Following

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય હીરો. વડાપ્રધાન માટે સોનમ વાંગચૂક 100% લાયક છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જેમ.

રાષ્ટ્રીય હીરો.
વડાપ્રધાન માટે સોનમ વાંગચૂક 100% લાયક છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જેમ.
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

પત્રકાર રજત શર્માએ રૂ. 1 લાખના સન્માન પ્રતિભાવ આપતા કહ્યું કે, સન્માન બાદ કર્તવ્ય બોધ પણ થાય છે. કર્તવ્ય પંથે મારા પગ ડગમગશે તો આ સન્માન મને ખરાબ કામ કરતા અટકાવશે. ઓર્ગેનિક ખેતીમાં 10 લાખ ખેડૂતો હતા તે 50 ટકા એક વર્ષમાં ઘટી ગયા તે અંગે રાજ્યપાલને કર્તવ્ય પથ બતાવ્યો ન હતો!

પત્રકાર રજત શર્માએ રૂ. 1 લાખના સન્માન પ્રતિભાવ આપતા કહ્યું કે, સન્માન બાદ કર્તવ્ય બોધ પણ થાય છે.  કર્તવ્ય પંથે મારા પગ  ડગમગશે તો આ સન્માન મને ખરાબ કામ કરતા અટકાવશે.
 ઓર્ગેનિક ખેતીમાં 10 લાખ ખેડૂતો હતા તે 50 ટકા એક વર્ષમાં ઘટી ગયા તે અંગે રાજ્યપાલને કર્તવ્ય પથ બતાવ્યો ન હતો!
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

૨૪ સપ્ટેમ્બરે લેહમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ શૈક્ષણિક અને પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની તેમના ગામ ઉલેટોકપોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બીબીસી હિન્દીએ તેમની પત્ની, ઉચ્ચ શિક્ષણ માટે કામ કરતી સંસ્થા HIAL ના સીઈઓ ડૉ. ગીતાંજલી સાથે વાત BBC News Hindi રિપોર્ટ: માજિદ જહાંગીર

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ગરીબી દૂર ન કરી શક્યા હવે ગરીબો દૂર કરે છે. 2012માં અને 2014માં મોદીએ વચન આપ્યું હતું કે ગુજરાતમાં જેમની પાસે રહેવાનું ઘર નથી તે તમામને ઘર આપશે. 50 લાખ ઘર બનાવશે. પણ મકાનો ન બનાવ્યા અને ઝૂંપડા હતા તે પણ તોડી નાંખ્યા. #election2027 #BJP4Gujarat #भाजपासरकार #नरेन्द्रमोदीजी #भाजपा

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

આવું ગુજરાતના 6 શહેરોમાં 2030માં થઈ શકે ૦૦૦૦૦૦૦૦૦૦૦ બેંગલુરુ છોડી જતાં લોકો — ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાર્થક આહુજા કહે છે કે ટ્રાફિક જામ, પ્રદૂષણ અને વધતા જતા મકાન ખર્ચના કારણે પરિવારોને મૈસુરુ જેવા નાના શહેરો તરફ ધકેલી રહ્યા છે, જ્યાં મિલકતના ભાવમાં બેંગલુરુ કરતા સસ્તા રહે છે.

આવું ગુજરાતના 6 શહેરોમાં 2030માં થઈ શકે
૦૦૦૦૦૦૦૦૦૦૦ 
બેંગલુરુ છોડી જતાં લોકો —
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાર્થક આહુજા કહે છે કે ટ્રાફિક જામ, પ્રદૂષણ અને વધતા જતા મકાન ખર્ચના કારણે પરિવારોને મૈસુરુ જેવા નાના શહેરો તરફ ધકેલી રહ્યા છે, જ્યાં મિલકતના ભાવમાં બેંગલુરુ કરતા સસ્તા રહે છે.
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

વચેટિયા પ્રથા બંધ થવી જ જોઈએ. - નરેન્દ્ર મોદી. તો, હવે પછી, સત્તામાં વડાપ્રધાન પદે જમીનના ચાહક, જમીન બેંક ક્ષેત્રે હરણફાળ ભરનાર ગૌતમ અદાણીને વડાપ્રધાન પદે જોવાં માંગીએ છીએ. જય હિંદ. જય ભારત!

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર શહેરમાં 600 ઝૂંપડા તોડી નંખાયા બાદ ગરીબોએ સત્યાગ્રહ છાવણી પર દેખાવો કર્યા. ભાજપના ઘમંડી અને તુમાખી ભરેલા નેતાઓ અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીને જરા પણ શેહ, શરમ, સંકોચ, કરૂણા નહીં હોય? પોલીસ પકડીને લઈ ગઈ.

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

RSSના 100 વર્ષે પણ એવી જ હરકતો. સુદર્શન ન્યૂઝ દંગા ફેલાવે છે?

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

કેશોદમાં ભ્રષ્ટાચારનો પુલ અને મોતનો કુવો. પાણી ભરાતા બે લોકોના મોત.

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

કોલેજ ભણેલા ડીગ્રી ધરાવતા નાગરિકો આપણી પાસે 25 ટકા પણ નથી. ઉચ્ચસ્તરીય શિક્ષણ વધારો. અભણ ગુજરાત બચાવો.

કોલેજ ભણેલા ડીગ્રી ધરાવતા નાગરિકો આપણી પાસે 25 ટકા પણ નથી. ઉચ્ચસ્તરીય શિક્ષણ વધારો. અભણ ગુજરાત બચાવો.
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ભાજપના સૌથી શ્રીમંત, જામનગરના લોકસભાના સભ્ય, કોંગ્રેસમાંથી આયાત કરેલા પુનમ માડમના લીડર રિલાયન્સના કોર્પોરેટ ડાયરેક્ટર પરીમલ નથવાણી છે. જે જામનગર સમાજને ખોખલો કરે છે. મુકેશ ધીરૂભાઈ અંબાણીના ખાસ પરીમલ નથવાણી, જે અન્ય પક્ષના સાંસદ છે. સાભળો હિંમતવાન યુવાનને. #Reliance