
Nitin Garva
@garvanitin2
Correspondent Kachchh
ID: 1464879989384429573
28-11-2021 08:53:15
3,3K Tweet
1,1K Followers
376 Following














#Kutch SP East Kutch પોલીસની ગૌ સેવા કાર્યની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી પોલીસે ગૌ હત્યારાઓને પકડ્યા છે, ગૌ માતાને બચાવ્યા છે પરંતુ હવે પૂર્વ કચ્છ પોલીસે ગૌ સેવાના કાર્યમાં એક નવી દિશા ચીંધી છે ગૌ સેવા થકી દેશભરને પૂર્વ કચ્છ પોલીસે પ્રેરણારૂપ દિશા આપી : ગૃહમંત્રી





