Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile
Gujju Attitude

@gujju_attitude

ID: 1439467986285256704

calendar_today19-09-2021 05:55:00

326 Tweet

22 Followers

73 Following

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

એટલે જ શંખ ફૂંક્યો કૃષ્ણએ જિંદગીભર, કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે!! 😘 💑 💓 😍 💞

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

કહેવું તો ઘણું છે, બસ સમજવાવાળું મારી પાસે કોઈ નથી!!

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

જે દિલમાં ધડકતા હોય છે, આંખોથી પણ એ જ ટપકતા હોય છે!! 😭 😩 😿 😞 🥀

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

કોઈ વાર એમની પણ કદર કરો, જે તમને કોઈ મતલબ વગર પ્રેમ કરે છે!! 💖 💞 😘 🌹 💘

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

જ્યાં તમારી કદર ના હોય ત્યાં ઘસાવાથી, તમને અફસોસ સિવાય બીજું કંઈ નહીં મળે!!

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

આજે તો તારીખ પણ સાક્ષી છે ✨ હું જે 13-9 હુયી, કોઈ બીજા ની કદી ન બની શકું 💕 13/9/2025

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

મેં મારા જ દિલનું, દિલ બહુ દુખાવ્યું છે!! 🥀 😩 😞 😔 😭

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

પ્રેમની તો ખબર નથી, પણ તું અને તારી વાતો ક્યારેય નહીં ભૂલાય!! 💑 ❤️ 😍 😘 🌹

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

પરિણામની ચિંતા કરવામાં, એ સંબંધની કિંમત ભૂલી ગયા!! 😭 😿 😔 😢 🥀

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

પોતાના પ્રેમ પર વિશ્વાસ રાખો, શક કરવાનું કામ દુનિયા પર છોડી દો!! 💑 😍 🌹 😘 💖

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

મારો તો સમય જ ખરાબ હતો, પણ કાશ તમે તો સારા બન્યા હોત!!

Gujju Attitude (@gujju_attitude) 's Twitter Profile Photo

એને મારી સાથે નહીં, મારા સમય સાથે પ્રેમ હતો!! 🥀 🖤 😿 😩 😢