Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile
Gujarat Samachar

@gujratsamachar

The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul
For the latest updates on breaking news visit our website.

ID: 167345502

linkhttp://www.gujaratsamachar.com calendar_today16-07-2010 10:19:31

252,252K Tweet

404,404K Followers

144 Following

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

મહારાષ્ટ્રના બીડમાં રોકાણના પૈસા પાછા ન મળતાં સહકારી સમિતિના કાર્યાલય સામે જ ખેડૂત લટકી ગયા #Beed #maharashtra #Farmer #Gujaratinews #gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

India Vs England Test Cricket: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા ઉતર્યા હતા."

સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બેંક Swiss National Bank (SNB) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા 2024 માં ત્રણ ગણા વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેંક (લગભગ ₹37,600 કરોડ) થઈ ગયા છે. આ ઉછાળો મુખ્યત્વે સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા

ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી #USPresident #DonaldTrump #Iran #AliKhamenei #Israel #PMBenjaminNetanyahu #IranIsraeliWar #America gujaratsamachar.com/news/internati…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, વેઈટિંગ ટિકિટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારી #IndianRailways #WaitingTicket #TicketBooking #NewRule gujaratsamachar.com/news/national/…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

PM Benjamin Netanyahu: પેલેસ્ટાઇન બાદ હવે ઈરાન સાથે પણ ઈઝરાયલનો સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે. બંને દેશો એક બીજા પર મિસાઈલોથી હુમલા કરી રહ્યા છે. એવામાં ઈઝરાયલના વડાપ્રધાન પોતાની વિવાદિત ટિપ્પણીના કારણે ટ્રોલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે યુદ્ધના કારણે તેમને વ્યક્તિગત નુકસાન થયું છે

Anand ના મોગર પાસેના તળાવમાં પીક અપ વાન ખાબકી, ક્રેનથી બહાર કઢાઈ | Gujarat Samachar #Anand #Gujarat #Gujaratinews #Gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

મેંગલુરુના શ્રી અનંત પદ્મનાભ સુબ્રમણ્યમ મંદિરમાં 'મયૂરા'એ જમાવ્યું આકર્ષણ | Gujarat Samachar #Mangaluru #Karnataka #Peacock #Mayura #SreeSubramanyaSwami #Gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ કેનેડાના પ્રવાસે ગયા હતા. જે બાદ વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જે બાદ હવે PM મોદીએ પણ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં જનસભા સંબોધિત

Whatsapp થી કમાણી? યુટ્યુબ જેવુ નવું ફીચર #Youtube #Whatsapp #UPDATE #feature #advertisement #Gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Trump નો ફોન આવેલો, કેનેડા તો આવ્યા જ છો તો વૉશિંગ્ટન થઈને જાઓ, મેં નમ્રતાથી ના પાડી: PM Modi | Gujarat Samachar #PMModi #Trump #Odisha #Bhubaneswar #gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

'બાર બાર દિન યે આયે..', પોતાના જન્મદિન નિમિત્તે દ્રષ્ટિ બાધિત બાળકોને ગાતા જોઇ રડી પડ્યાં દ્રૌપદી મુર્મૂ #DraupadiMurmuBirthday #DraupadiMurmu #Birthday #Emotionalvideo #Gujaratsamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Monsoon welcomes music, movies, and art this weekend #ahmedabad #ahmedabadevents #thingstodoinahmedabad #plays #movies #theatre #workshop #gujarat english.gujaratsamachar.com/news/gujarat/m…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

વિકાસને અટકાવવો, લટકાવવો અને ભટકાવવો કોંગ્રેસનું મોડલ હતું: PM Modi | Bhubaneswar | Gujarat Samachar #PMModi #gujaratsamachar #Bhubaneswar #Odisha

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Leeds Test માં INDvsENG વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં KL Rahul અને Yashasvi Jaiswal એ તોડ્યો રેકોર્ડ | Gujarat Samachar #leeds #INDvsENG #klrahul #YashasviJaiswal #gujaratsamachar #cricket

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશના 231 મૃતકોના DNA મેચ થયા | Ahmedabad Plane Crash | Gujarat Samachar #ahmedabad #ahmedabadplanecrash #gujaratsamachar #ahmedabadcivilhospital

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

લગ્ન સંબંધિત વિવાદમાં Whatsapp Chat પુરાવા તરીકે માન્ય: હાઈકોર્ટ | Divorce Case Madhya Pradesh HC #divorce #gujaratsamachar #HighCourt #marriage youtube.com/shorts/GSNE8Ia…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતક જયશ્રી પટેલનો મૃતદેહ વતન પહોંચ્યો | Ahmedabad Plane Crash | Gujarat Samachar #ahmedabad #ahmedabadplanecrash #gujaratsamachar #amreli #london #AirIndia