Hiren (@hdraval93) 's Twitter Profile
Hiren

@hdraval93

નિજાનંદ..

Sr Reporter @sandeshnews

ID: 1689988776

linkhttps://t.me/HirenRavalJournalist calendar_today22-08-2013 04:30:35

16,16K Tweet

35,35K Followers

311 Following

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat હાઈ વે પર ખાડા બદલ મહિસાગર જિલ્લા રોડ સેફ્ટી કમિટી અધ્યક્ષ જિલ્લા કલેક્ટર એ NHAI ને ફટકાર્યો દંડ

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat District Magistrate & Collector Mahisagar આપનું આ પગલું આવકારદાયક છે આશા છે કે બીજા રસ્તાઓ માટે પણ આવો નિર્ણય થાય રાજ્યના અન્ય કલેક્ટર પણ આવું વિચારે Bhupendra Patel Jayanti Ravi

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

અમદાવાદ વિમાન દુર્ઘટના નો પ્રારંભિક તપાસ રિપોર્ટ

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Heritage #UNESCO ने महाराजाधिराज छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े 12 किलों को #UNESCOWorldHeritage में शामिल किया ।

#Heritage

#UNESCO ने महाराजाधिराज छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े 12 किलों को #UNESCOWorldHeritage में शामिल किया ।
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Dang મતલબ કે આપની ટીમ દ્વારા પ્રિમોન્સન કામગીરી જે સરકારે કહ્યું હતું કે ચોમાસા પહેલા બ્રિજ ચેક કરાશે એ કર્યું નહોતુ ...!

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujaratpolitics મોરે મોરો કાંતિભાઈ અમૃતિયા ના સમર્થનમાં કાર્યકરો બેનર સાથે ગાંધીનગરમા ગોપાલ ઇટાલીયા ની ચેલેન્જ સ્વીકારી અમૃતિયા આજે ગોપાલ આવે તો તેની સાથે પોતાનું રાજીનામું આપવા ગાંધીનગર આવવાના છે

#Gujaratpolitics 

મોરે મોરો 

કાંતિભાઈ અમૃતિયા ના સમર્થનમાં કાર્યકરો બેનર સાથે ગાંધીનગરમા 

ગોપાલ ઇટાલીયા ની ચેલેન્જ સ્વીકારી અમૃતિયા આજે ગોપાલ આવે તો તેની સાથે પોતાનું રાજીનામું આપવા ગાંધીનગર આવવાના છે
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Delhi Prof. Ashim Kumar Ghosh appointed as Governor of Haryana.  Shri Pusapati Ashok Gajapathi Raju appointed as Governor of Goa. Shri Kavinder Gupta appointed as Lieutenant Governor of Ladakh.

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat 17/07/2025 એ વિધ્યાસહાયકભરતી મા ધોરણ 1 થી 5 ની સ્થળ પસંદગી ના આદેશ એજ દિવસે નિમણૂક હુકમ આપવામાં આવશે

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી બહાર સવારે પશુપાલકો નો વિરોધ દૂધના ભાવ વધારો આપવાની માંગણી સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા લોકોએ ડેરી મા પ્રવેશવાની કોશિશ કરતા પોલીસ લાઠીચાર્જ કર્યો હતો ૫૦ જેટલા ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.. પોલીસ ની ગાડીને નુકશાન પહોંચ્યું

Kaushik Kanthecha (@kaushikdd) 's Twitter Profile Photo

Border Security Force (BSF) troops apprehended a Pakistani fisherman on the Indian side of the Sir Creek area in #Gujarat. 🚨 BSF GUJARAT 🫡🇮🇳

Border Security Force (BSF) troops apprehended a Pakistani fisherman on the Indian side of the Sir Creek area in #Gujarat. 🚨

<a href="/BSF_Gujarat/">BSF GUJARAT</a> 🫡🇮🇳
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujaratpolitics આમતો કાંતિલાલ રાજીનામુ લઈને જ આવ્યા હતા સાથે પણ.........

#Gujaratpolitics 

આમતો કાંતિલાલ રાજીનામુ લઈને જ આવ્યા હતા સાથે 

પણ.........
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat સાબર ડેરીમાં દૂધના ભાવ વધારાનો વિરોધ મોડી સાંજે પણ ગામડાઓમાં જોવા મળ્યો જિલ્લાના ગામડાઓમાં પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો તો એક ગામમાં ડેરીના ચેરમેન શામળ પટેલની નનામી પણ નીકળી

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat સાંતલપુર સાંચોર એક્સપ્રેસ વે પર હાલ ટોલ સ્થગિત કરાયો ૨૮ કિમી વિસ્તારમાં રોડનું કામ ચાલુ હોવાના કારણે NHAI ટોલ નહીં લે રોડનું કામ પૂર્ણ થયા પછી ટોલ ફરી લેવા અંગે જાહેર કરાશે

#Gujarat 

સાંતલપુર સાંચોર એક્સપ્રેસ વે પર હાલ ટોલ સ્થગિત કરાયો 

૨૮ કિમી વિસ્તારમાં રોડનું કામ ચાલુ હોવાના કારણે NHAI ટોલ નહીં લે 

રોડનું કામ પૂર્ણ થયા પછી ટોલ ફરી લેવા અંગે જાહેર કરાશે
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Junagadh Collector Junagadh આ લોકો નીચે ક્યાંથી આવ્યા.. સલામતી માટે તોડ્યો હોય તો તૂટ્યા પછી લોકોને જવા કેમ દીધા ત્યા?

#Junagadh 

<a href="/collectorjunag/">Collector Junagadh</a>  આ લોકો નીચે ક્યાંથી આવ્યા..

સલામતી માટે તોડ્યો હોય તો તૂટ્યા પછી લોકોને જવા કેમ દીધા ત્યા?
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ની જગ્યાઓ માટેની ભરતી જાહેર 15 જુલાઈથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે