Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile
Info Ahmedabad GoG

@infoahdgog

Official Twitter Account Of Regional Information Office, Ahmedabad ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ) Government of Gujarat.

ID: 725997193547636736

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today29-04-2016 10:36:34

36,36K Tweet

7,7K Followers

311 Following

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

નેશનલ હાઇવે 47(NH47) પર માર્ગ મરામતની કામગીરી પ્રગતિમાં. નેશનલ હાઇવે 47 પર નારોલ વિશાલા સરખેજ માર્ગ પર હોટ મિક્ષ અને વેટ મિક્ષ દ્વારા માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું. #RoadRepairing #RoadResurfacing

નેશનલ હાઇવે 47(NH47) પર માર્ગ મરામતની કામગીરી પ્રગતિમાં.

નેશનલ હાઇવે 47 પર નારોલ વિશાલા સરખેજ માર્ગ પર  હોટ મિક્ષ અને વેટ મિક્ષ દ્વારા માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું.

#RoadRepairing #RoadResurfacing
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવાઈ રહેલ શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત નડિયાદ ખાતેથી નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાના કુલ ₹243 કરોડથી વધુના અનેકવિધ જનહિતકારી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા.

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ વર્ગના નાગરિકો માટે સુખ-સુવિધાનું નિર્માણ કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

🌟 The July 2025 Issue of The GUJARAT Magazine is Here! 🌟 The latest edition of The GUJARAT magazine is now available. This issue offers insightful coverage on: ➡️ Cover Story - Gujarat Rising PM Modi's Blueprint for Growth #TheGujarat2025

🌟 The July 2025 Issue of The GUJARAT Magazine is Here! 🌟

The latest edition of The GUJARAT magazine is now available. This issue offers insightful coverage on:

➡️ Cover Story - Gujarat Rising PM Modi's Blueprint for Growth

#TheGujarat2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

🌳 વિજયનગર પાસે અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત પોળોનું જંગલ જૈવ વિવિધતાથી ભરેલું અરણ્ય છે. ઘટાદાર ઘેઘુર જંગલની વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાં અને પ્રાચીન મંદિરો પ્રકૃતિ પ્રેમીઓ અને ઇતિહાસ રસિકો માટે ચોમાસા દરમિયાન ફરવા માટેનું એક અદ્ભુત સ્થળ છે. #SereneSunday #MahitiMorning #PoloForest

🌳 વિજયનગર પાસે અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત પોળોનું જંગલ જૈવ વિવિધતાથી ભરેલું અરણ્ય છે. 

ઘટાદાર ઘેઘુર જંગલની વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાં અને પ્રાચીન મંદિરો પ્રકૃતિ પ્રેમીઓ અને ઇતિહાસ રસિકો માટે ચોમાસા દરમિયાન ફરવા માટેનું એક અદ્ભુત સ્થળ છે.

#SereneSunday 
#MahitiMorning
#PoloForest
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ફેસ્ટિવલ વાઇબ્સ અને મોન્સૂનના રંગો !! આ વર્ષાઋતુમાં આનંદની લાગણીઓ સાથે સાપુતારા તમને ભીંજવવા તૈયાર છે અને તમે?? સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 - જ્યાં આહલાદક પ્રકૃતિનો આવકાર પણ છે સાથે જ સંસ્કૃતિનો મીઠો ધબકાર પણ છે... #SaputaraMonsoonFestival #SaputaraMonsoonFestival2025

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

'સેવા અને નિષ્ઠા'ના ધ્યેયમંત્ર સાથે દેશની આંતરિક સુરક્ષા માટે સદૈવ સમર્પિત અને કર્તવ્યરત 🇮🇳CRPF🇮🇳 ના શૂરવીર જવાનોને #CRPFRaisingDay ની શુભકામનાઓ..!

'સેવા અને નિષ્ઠા'ના ધ્યેયમંત્ર સાથે દેશની આંતરિક સુરક્ષા માટે સદૈવ સમર્પિત અને કર્તવ્યરત <a href="/crpfindia/">🇮🇳CRPF🇮🇳</a> ના શૂરવીર જવાનોને #CRPFRaisingDay ની શુભકામનાઓ..!
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા 🌧️ #RainUpdate #AhmedabadRain

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા 🌧️

#RainUpdate #AhmedabadRain
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

27 જુલાઈ : વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે. તમાકુનું વ્યસન કરતાં લોકોએ મહિને એકાદ વાર અરીસા સામે ઊભા રહીને મોંની જાત તપાસ કરવી જોઈએ :- ડૉ. શશાંક પંડ્યા, નિયામકશ્રી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI).

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ; રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા... #GujaratRain #weatherUpdate #Monsoon2025

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ; રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા...

#GujaratRain #weatherUpdate #Monsoon2025
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા 🌧️☔⛈️ #RainUpdate #AhmedabadRain

અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા 🌧️☔⛈️

#RainUpdate #AhmedabadRain
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ થકી શહેરોને ગ્રીન-ક્લિન અને સસ્ટેનેબલ બનાવવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

27 જુલાઈ - વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે. GCRI ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાય છે.

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

27 જુલાઈ - વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ખાતે આયુષ્યમાન કાર્ડ થકી વિનામૂલ્યે કેન્સરની સારવાર મેળવનાર દર્દીના પુત્રનો પ્રતિભાવ...