Jay vyas
@jayvyas21
Special correspondent @NewsCapitalGj
@connectgujarat past@vtvgujarati @news18gujarati@channelnarmada @etvbharat voice over artist
ID: 409115497
10-11-2011 09:14:48
3,3K Tweet
1,1K Followers
693 Following
ભરૂચ જિલ્લામાં મનરેગા, શૌચાલય અને હવે લાઈટના કામમાં કૌભાંડના આક્ષેપ ! Janak Dave GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Jay Acharya ( Journalist ) Kushagra Bhatt SamshadAli Saiyed Gujarat Congress BJP Gujarat Collector & DM Bharuch Sandeepsinh Mangrola
આજરોજ સરદાર સરોવર ડેમમાંથી અંદાજિત 2.86 લાખ ક્યુસેક પાણી છોડાશે. નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા અપીલ. 💧 ગોલ્ડન બ્રિજ ખાતે પાણી સપાટી ઘરે બેઠા જુઓ: 📲 E-REWA (Guest Login) 🔗 responscity.com/Bharuch_Disast… CMO Gujarat Gujarat Information
ભરૂચમાં નર્મદા નદી સિઝનમાં પ્રથમ વખત 2 કાંઠે થાય એવી શક્યતા Collector & DM Bharuch Info Bharuch gog Janak Dave GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Jay Acharya ( Journalist ) Mayur makadia
ભાજપના નેતાઓ ખુરશી પર જ ગોળી ધરબી કરવામાં આવી હતી હત્યા, કોર્ટના આદેશ બાદ આરોપીઓ સામે મોટી કાર્યવાહી Jay Acharya ( Journalist ) GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Kushagra Bhatt Janak Dave Hetvi Shah Harsh Sanghavi SP Bharuch
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો, પરિસ્થિતિ પર તંત્રની નજર Collector & DM Bharuch Janak Dave GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Jay Acharya ( Journalist ) Mayuri Trivedi Kushagra Bhatt Info Bharuch gog
બે કાંઠે વહેતી પાવનસલીલા માં નર્મદાના આકાશી દ્રશ્યો Janak Dave GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Jay Acharya ( Journalist ) Kushagra Bhatt Juhi Pandya Gandhi Hetvi Shah Collector & DM Bharuch Info Bharuch gog Kushagra Bhatt
નર્મદા નદીની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો, જો કે હાલ પુરની શક્યતા નહીંવત Jay Acharya ( Journalist ) GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Janak Dave Kushagra Bhatt Collector & DM Bharuch Info Bharuch gog
અંકલેશ્વર નજીક NH 48 પર ટ્રાફિકજામનો પ્રશ્ન અત્યંત વિકટ બન્યો, તંત્રનું ઉદાસીન વલણ Jay Acharya ( Journalist ) GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल Janak Dave Kushagra Bhatt Nitin Gadkari NHAI CMO Gujarat
સોમનાથ દાદાના કરો દર્શન ઘર બેઠા કરો દાદા સોમનાથની આરતી જય સોમનાથ... જય સોમનાથ ગીર સોમનાથથી આરતી LIVE #ShravanMas | #HarHarMahadev | #SomnathTample Anchor : Mayuri Trivedi