Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile
Nidhi patel

@nidhirpatel6

proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।

ID: 3034271300

linkhttps://instagram.com/anchor_nidhipatel?igshid=YmMyMTA2M2Y= calendar_today21-02-2015 08:24:27

8,8K Tweet

60,60K Followers

982 Following

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

વગર વરસાદે સ્માર્ટ સીટી અમદાવાદમાં પડ્યા 18 ભૂવા! બોલો શું કરવાનું?

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

મહારાષ્ટ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક ખેડૂત ભારે વરસાદને કારણે તરતી મગફળી એકત્રિત કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂત ગૌરવ પંવાર સાથે વાત કરી અને ખેડૂતને તેના નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપી. 🙏🏻

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

પાલનપુરામાં લક્ષ્મીપુરાની લક્ષ્મીઓનો પાણીનો પોકાર

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

iPhone अमेरिका में नहीं बनाए गए तो एप्पल पर 25% आयात शुल्क लगेगा : ट्रंप 😄

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

पहले लोग अच्छे हुआ करते थे अब लोग अच्छे बनते हैं !!! #વિચારોનું_વંટોળ 🌺

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

આવા નિવેદનો આપીને આ નેતાઓ સાબિત શું કરવા માંગે છે?

આવા નિવેદનો આપીને આ નેતાઓ સાબિત શું કરવા માંગે છે?
Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

શાળાના ઓરડા બનાવવામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરનાર સુરત ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને BJP પાર્ટીમાંથી સસ્પેન્ડ

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

કોઈ માણસ કેવો છે..? એ અભિપ્રાય તમે કેવા માણસ પાસેથી લ્યો છો તેના પર આધાર રાખે છે. 🌺 #વિચારોનું_વંટોળ

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

તૈયાર રહેજો, અંબાલાલ કાકાએ આંધી-વંટોળની આગાહી કરી છે..

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

અમદાવાદમાં તો ઘોર અંધાર્યું છે… તમારા ત્યાં કેવો માહોલ ??

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

‘ભણવાનું છોડ્યું તો વિઝા થશે રદ્દ’ ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકાની મોટી ચેતવણી

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

પ્રતિષ્ઠિત 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી થશે સન્માનીત થવા બદલ Dixit Soni સર આપને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 Zee 24 Kalak

પ્રતિષ્ઠિત 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી થશે સન્માનીત થવા બદલ <a href="/DixitGujarat/">Dixit Soni</a> સર આપને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

<a href="/Zee24Kalak/">Zee 24 Kalak</a>
Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

આ પાંચ દિવસ કામ અને બે દિવસ આરામનો લાભ આપણે બધાને પણ મળશે ને ??

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

પોતાને જાણવા માટે આધ્યાત્મિક સફર પણ જરૂરી છે… Sometime spiritual journey needed to know yourself better.. 🌺🙏🏻

પોતાને જાણવા માટે આધ્યાત્મિક સફર પણ જરૂરી છે… 
Sometime spiritual journey needed to know yourself better.. 🌺🙏🏻
Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

22 મે થી 31 મે સુધી થયેલી શિક્ષકોની પસંદગી પ્રક્રિયા રદ… મેરીટની ગણતરીમાં ભૂલ હોવાના કારણે પસંદગી રદ કરવાનો નિર્ણય ધોરણ 1થી 5માં શિક્ષકોની થવાની હતી ભરતી

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

શિક્ષકોની ભરતી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું કુબેરભાઈ ડિંડોરનું વચન.. Zee 24 Kalak Shiksha Conclave 2025

શિક્ષકોની ભરતી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું કુબેરભાઈ ડિંડોરનું વચન.. 

<a href="/Zee24Kalak/">Zee 24 Kalak</a> Shiksha Conclave 2025