
Pankaj Kumar
@pkumarias
Member, Lokpal of India.
Ex Chief Secretary , Gujarat
Views expressed are personal.
ID: 1945894908
https://twitter.com/pkumarias 08-10-2013 05:06:20
7,7K Tweet
96,96K Followers
2 Following













વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આજરોજ સમગ્ર કચ્છ જીલ્લામાં આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બ્લેક આઉટ જાહેર કરવામાં આવે છે. CMO Gujarat


તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવે છે તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે. CMO Gujarat Gujarat Information

પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરીકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information Info Patan GoG