Maheshkumar Raval (@ravalmayur108) 's Twitter Profile
Maheshkumar Raval

@ravalmayur108

Official Account Of Mayur Raval | MLA Khambhat (14th Legislative Assembly) | Chairman TPSU Khambhat | @BJP4Gujarat

ID: 989858176769048576

linkhttps://gujarat.neva.gov.in/Member/Details/78 calendar_today27-04-2018 13:25:54

8,8K Tweet

2,2K Followers

1,1K Following

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma જીએ આજે આણંદ જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ્'ની મુલાકાત લીધી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારત માતા, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="/MLAJagdish/">Jagdish Vishwakarma</a> જીએ આજે આણંદ જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ્'ની મુલાકાત લીધી. 

આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારત માતા, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું.
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

શ્વેતક્રાંતિના જનક અને ભારતીય ડેરી ઉદ્યોગના પિતામહ, પદ્મવિભૂષણ ડૉ. વર્ગીસ કુરિયનજીની જન્મજયંતીએ ભાવપૂર્ણ સ્મરણાંજલિ. તેમણે સહકારી માળખા દ્વારા ભારતમાં દૂધ ઉત્પાદનને એક નવા આયામ પર પહોંચાડ્યું, જેના પરિણામે આપણો દેશ આજે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બન્યો છે. ડૉ. કુરિયનજીનું આ

શ્વેતક્રાંતિના જનક અને ભારતીય ડેરી ઉદ્યોગના પિતામહ, પદ્મવિભૂષણ ડૉ. વર્ગીસ કુરિયનજીની જન્મજયંતીએ ભાવપૂર્ણ સ્મરણાંજલિ.

તેમણે સહકારી માળખા દ્વારા ભારતમાં દૂધ ઉત્પાદનને એક નવા આયામ પર પહોંચાડ્યું, જેના પરિણામે આપણો દેશ આજે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બન્યો છે. 

ડૉ. કુરિયનજીનું આ
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

भारत के तेजस्वी, ओजस्वी और तपस्वी प्रधानसेवक #PhotoOfTheDay

भारत के तेजस्वी, ओजस्वी और तपस्वी प्रधानसेवक

#PhotoOfTheDay
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

ધોરડોના સફેદ રણનો અલૌકિક અનુભવ.. ઢળતા સુરજના લાલ કિરણો શ્વેત સમંદર સમા રણની સાથે ભળી જાય છે, ત્યારે દૂર દૂર સુધી બસ પ્રકૃતિના આ સુંદર નજારાને જોતા જ રહીએ એવી અનુભૂતિ સહજ થાય છે. @ રણોત્સવ ૨૦૨૫-૨૬, ધોરડો.

ધોરડોના સફેદ રણનો અલૌકિક અનુભવ.. 

ઢળતા સુરજના લાલ કિરણો શ્વેત સમંદર સમા રણની સાથે ભળી જાય છે, ત્યારે દૂર દૂર સુધી બસ પ્રકૃતિના આ સુંદર નજારાને જોતા જ રહીએ એવી અનુભૂતિ સહજ થાય છે. 

@ રણોત્સવ ૨૦૨૫-૨૬, ધોરડો.