RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile
RC Faldu

@rcfalduofficial

BJP Karyakar, Ex-Cabinet Minister Govt. of Gujarat, Ex-MLA 79-Jamnagar South since 2017, Ex-President @bjp4gujarat

ID: 2457767556

linkhttps://facebook.com/rcfalduofficial calendar_today22-04-2014 07:32:18

2,2K Tweet

78,78K Followers

694 Following

President of India (@rashtrapatibhvn) 's Twitter Profile Photo

ये हमारे लोकतंत्र की ही शक्ति है कि उसमें एक गरीब घर में पैदा हुई बेटी, दूर-सुदूर आदिवासी क्षेत्र में पैदा हुई बेटी, भारत के सर्वोच्च संवैधानिक पद तक पहुंच सकती है।

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

ભારતના 15માં મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ને અભિનંદન સહ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. શ્રીમતી મુર્મુજીનું રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થવું તે આપણા દેશની મહાન લોકશાહી પદ્ધતિને આભારી છે. #DraupadiMurmuji

ભારતના 15માં મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ને અભિનંદન સહ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

શ્રીમતી મુર્મુજીનું રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થવું તે આપણા દેશની મહાન લોકશાહી પદ્ધતિને આભારી છે.

#DraupadiMurmuji
RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

राष्ट्रनिर्माणके संनिष्ठ सेवक "नरेंद्रभाई"। आपके जन्मदिन पर स्वस्थ एवं सुदीर्घ जीवन की शुभकामनाये । Narendra Modi

राष्ट्रनिर्माणके संनिष्ठ सेवक "नरेंद्रभाई"।

आपके जन्मदिन पर स्वस्थ एवं सुदीर्घ जीवन की  शुभकामनाये ।

Narendra Modi
RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

જામનગર લોકસભાના સાંસદ શ્રી Poonamben Maadam ને જન્મદિવસની શુભકામનાઓ. ઈશ્વર આપને સ્વસ્થ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી B L Santhosh જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil અને મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક યોજાઈ.

સૌ ગુજરાતીઓને નવા વર્ષના રામ રામ... આજથી પ્રારંભ થતું વિક્રમ સંવતનું નવું વર્ષ…. સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી મનોકામના સાથે સૌને નૂતન વર્ષાભિનંદન...

સૌ ગુજરાતીઓને નવા વર્ષના રામ રામ...

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવતનું નવું વર્ષ…. સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી મનોકામના સાથે સૌને નૂતન વર્ષાભિનંદન...
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા વિવિધતામાં એકતાનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે.આ કાયદા દ્વારા દરેક ધર્મ અને સમુદાયના લોકોને સમાન હક મળશે. #UCCInGujarat

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત ઇસ્લામ ધર્મ અનુસાર વારસાઇ, લગ્ન, વકફ, વાલીપણું, છૂટાછેડા, ભેટ જેવી બાબતના અલગ કાયદા નહીં રહે. સમાન નાગરિક ધારાથી દરેક વ્યક્તિને સમાન અધિકાર અને સમાન કાયદા લાગુ પડશે. #UCCInGujarat

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી દરેક સમુદાયના લોકોને એક સમાન હક મળશે. સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પહેલાં આ નિર્ણય સાચા અર્થમાં બધાને એક બનાવશે. #UCCInGujarat

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

મોરબીના કેબલ બ્રિજ ઉપર સર્જાયેલી દુર્ઘટનાથી વ્યથીત છું. સરકાર અને વહીવટીતંત્ર તરફથી ચાલતી બચાવ રાહત કામગીરી ઇજાગ્રસ્તોને જીવન આપનાર બને તેમજ મૃતક હતભાગીઓના આત્માને શાંતિ મળે અને તેમના સ્વજનોને પ્રભુ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.🙏🏻

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે

ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ

#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.🙏

RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ₹3,32,465 કરોડ #ViksitGujaratBudget

અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

₹3,32,465 કરોડ

#ViksitGujaratBudget
RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

છોટી કાશીમાં પ્રધાનસેવકનું સ્વાગત... ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જામનગર એરફોર્સ ખાતે ભાવસભર સ્વાગત કર્યું.

છોટી કાશીમાં પ્રધાનસેવકનું સ્વાગત...

ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જામનગર એરફોર્સ ખાતે ભાવસભર સ્વાગત કર્યું.
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

President Nikos Christodoulides and I held wide-ranging talks, covering the full range of India-Cyprus relations. It’s widely known that bilateral ties between our nations are time-tested. Today, we talked about cooperation in areas like defence, security, trade, technology,

President Nikos Christodoulides and I held wide-ranging talks, covering the full range of India-Cyprus relations. It’s widely known that bilateral ties between our nations are time-tested. Today, we talked about cooperation in areas like defence, security, trade, technology,
RC Faldu (@rcfalduofficial) 's Twitter Profile Photo

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અંતિમ યાત્રામાં માન. અમિતભાઈ શાહ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા. શ્રી વિજયભાઈનું જીવન લોકસેવાનો પ્રકાશપથ છે. 💐 ઓમ શાંતિ 💐

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
અંતિમ યાત્રામાં માન. અમિતભાઈ શાહ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા.
શ્રી વિજયભાઈનું જીવન લોકસેવાનો પ્રકાશપથ છે.
💐 ઓમ શાંતિ 💐