Sairam Dave (@sairamdave) 's Twitter Profile
Sairam Dave

@sairamdave

International Folk Artist
Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours.

ID: 712182876779970560

linkhttp://www.sairamdave.com calendar_today22-03-2016 07:43:24

33 Tweet

2,2K Followers

0 Following

Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

સધળુ ગુગલમાં શોધનારા આપણે ગુગલની આ વાત નહીં માનીએ ? #sairamdave #nachiketaschoolingsystem #rajkot

સધળુ ગુગલમાં શોધનારા આપણે ગુગલની આ વાત નહીં માનીએ ?

#sairamdave #nachiketaschoolingsystem #rajkot
Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

આપણી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ અને એ પણ આપણાં પોતીકા રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે જોવાનો જલસો જ કોઈ ઔર હોય. ફાઇનલ મેચમાં ઝાલાવાડ ઝુમ્યું ને સોરઠ ગરજી ઉઠ્યું SPL.... સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે દિવાળી છે આયોજકો અને રમતવીરોને ઘણી ખમ્મા.. #sairamdave #rajkot #saurashtrapremierleague

આપણી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ અને એ પણ આપણાં પોતીકા રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે જોવાનો જલસો જ કોઈ ઔર હોય.
ફાઇનલ મેચમાં ઝાલાવાડ ઝુમ્યું ને સોરઠ ગરજી ઉઠ્યું 
SPL....   સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે દિવાળી છે 
આયોજકો અને રમતવીરોને ઘણી ખમ્મા..
#sairamdave #rajkot #saurashtrapremierleague
Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

આજે સત્ય સાઈ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લીધી. બાળકોના હૃદય માટે હૃદયથી કામ કરતી તદ્દન ફ્રી હોસ્પિટલ લાઈફમાં પહેલીવાર જોઈ ! સાંઈબાબાની પવિત્ર ચેતના અહીંના પાણે પાણે વરતાણી .. મનોજ ભીમાણી & હેમુ ગાંધી તથા આ સેવા યજ્ઞમાં જોડાયેલા સર્વેને વંદન અભિનંદન #sairamdave #rajkot

આજે સત્ય સાઈ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લીધી. બાળકોના હૃદય માટે હૃદયથી કામ કરતી તદ્દન ફ્રી હોસ્પિટલ લાઈફમાં પહેલીવાર જોઈ ! સાંઈબાબાની પવિત્ર ચેતના અહીંના પાણે પાણે વરતાણી ..
 મનોજ ભીમાણી & હેમુ ગાંધી તથા આ સેવા યજ્ઞમાં જોડાયેલા સર્વેને વંદન અભિનંદન

#sairamdave #rajkot
Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

ડાયરાના ત્રણ દિગ્ગજ સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અનુભા ગઢવી સાથે માટીના છંદોને મહેકાવવાનો અવસર ક્યારેય ન સાંભળેલા છંદને સાંભળવાનો અવસર છંદોત્સવ ફક્ત Sairam Dave Official યુ ટ્યુબ ચેનલ પર રાત્રે 8:00 કલાકે 1 જૂન, 2019 શનિવાર #sairamdave #anubhagadhvi #rajbhagadhvi

ડાયરાના ત્રણ દિગ્ગજ સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અનુભા ગઢવી સાથે 
માટીના છંદોને મહેકાવવાનો અવસર 
ક્યારેય ન સાંભળેલા છંદને સાંભળવાનો અવસર
છંદોત્સવ

ફક્ત Sairam Dave Official યુ ટ્યુબ ચેનલ પર
રાત્રે 8:00 કલાકે 
1 જૂન, 2019
શનિવાર

#sairamdave #anubhagadhvi #rajbhagadhvi
Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

જીવનમાં ક્યારેક આવે ચડતી... તો ક્યારેક પડતી... ક્યારેક સારો સમય, ક્યારેક નરસો સમય.. જિંદગીના દરેક મુકામ પર કેવી રીતે થશો સફળ ? એ જાણવા માટે... જરૂર સાંભળો... સાંઈરામ દવે પાસેથી... લાઈફ મંત્ર.... 8મી જૂન, રાત્રે 8-30 કલાકે... હેમુ ગઢવી હોલ, રાજકોટ

સાંઈરામ દવે અને માયાભાઈની મોજ || Jugalbandi || Sairam Dave || Mayabhai ... youtu.be/kwYkXatQJug via YouTube

Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

બાળકો તમારું નથી સાંભળતા? | Key of Calm Parenting || Sairam Dave youtu.be/93A1LOjmJGA via YouTube

Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

નિહાળવાનું ચૂકશો નહિ...કંઈક નવું કંઈક ખાસ..."વાતુની મોજ" #sairam #dave #VatoniMoj #kajal #oza #vaidya

નિહાળવાનું ચૂકશો નહિ...કંઈક નવું કંઈક ખાસ..."વાતુની મોજ"
#sairam #dave #VatoniMoj #kajal #oza #vaidya
Sairam Dave (@sairamdave) 's Twitter Profile Photo

Stay connected for something special #hanumanjayanti #sairam#legendartists #starsofgujarat #sailaxmi #foundation #sanj #samachar