Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile
Sardar Patel University

@spunivgujarat

The Official Twitter Account of the Saradar Patel University (SPU)

ID: 1303995964164698118

linkhttp://www.spuvvn.edu calendar_today10-09-2020 10:04:32

2,2K Tweet

1,1K Followers

143 Following

Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

Happy International Olympic Day! Today, we celebrate the spirit of the Olympics – a symbol of unity, excellence, and perseverance. 🏅 Let’s honor the athletes who inspire us to push boundaries and ignite the fire within ourselves to strive for greatness. #OlympicDay #SPU

Happy International Olympic Day!
Today, we celebrate the spirit of the Olympics – a symbol of unity, excellence, and perseverance. 🏅
Let’s honor the athletes who inspire us to push boundaries and ignite the fire within ourselves to strive for greatness. 

#OlympicDay #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

भारत माता के सच्चे सपूत, प्रखर राष्ट्रवादी, शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन। "एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे!" आपका यह संकल्प आज भी हमारे राष्ट्रीय एकता के मूल मंत्र के रूप में जीवित है। #ShyamaPrasadMukherjee #SPU

भारत माता के सच्चे सपूत,
प्रखर राष्ट्रवादी, शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन।
"एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे!"
आपका यह संकल्प आज भी हमारे राष्ट्रीय एकता के मूल मंत्र के रूप में जीवित है।

#ShyamaPrasadMukherjee #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

માન. કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં, SPU તથા વિદ્યાનગર પોલીસ વિભાગ દ્વારા #InternationalDayAgainstDrugAbuse નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન. વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભર્યું સહભાગિત આપી. ચાલો, નશામુક્ત ભારત માટે સંકલ્પ લઈએ! 🇮🇳 #SayNoToDrugs #DrugFreeIndia #SPU

માન. કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં, SPU તથા વિદ્યાનગર પોલીસ વિભાગ દ્વારા #InternationalDayAgainstDrugAbuse નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન.
વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભર્યું સહભાગિત આપી.

ચાલો, નશામુક્ત ભારત માટે સંકલ્પ લઈએ! 🇮🇳
#SayNoToDrugs #DrugFreeIndia #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

Orientation Program for UG Students કાર્યક્રમનો ઉદ્દેશ ડિગ્રી સાથે જીવન અને વ્યવસાય માટે સર્વાંગી તૈયાર કરવું – કરિક્યુલર પ્રવૃત્તિઓથી લઈ સ્કિલ ટ્રેનિંગ અને સંશોધન સુધી! વિચારશક્તિ, નૈતિકતા અને કોમ્યુનિકેશન સ્કિલના વિકાસ સાથે. #Orientation #UGProgram #AcademicYear2025 #SPU

Orientation Program for UG Students
કાર્યક્રમનો ઉદ્દેશ ડિગ્રી સાથે જીવન અને વ્યવસાય માટે સર્વાંગી તૈયાર કરવું – કરિક્યુલર પ્રવૃત્તિઓથી લઈ સ્કિલ ટ્રેનિંગ અને સંશોધન સુધી!
વિચારશક્તિ, નૈતિકતા અને કોમ્યુનિકેશન સ્કિલના વિકાસ સાથે.

#Orientation #UGProgram #AcademicYear2025 #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

आस्था और भक्ति के अनुपम पर्व पवित्र श्री जगन्नाथ रथयात्रा के शुभ अवसर पर सरदार पटेल विश्वविद्यालय परिवार की ओर से आप सभी को हार्दिक शुभकामनाएं। जय जगन्नाथ! सभी के जीवन में सुख, शांति और समृद्धि का रथ सदैव आगे बढ़ता रहे। #जय_जगन्नाथ #SPU #SPUinfo #SPUfestiv #SPU2025 #VVNagar

आस्था और भक्ति के अनुपम पर्व पवित्र श्री जगन्नाथ रथयात्रा के शुभ अवसर पर
सरदार पटेल विश्वविद्यालय परिवार की ओर से आप सभी को हार्दिक शुभकामनाएं।

जय जगन्नाथ!
सभी के जीवन में सुख, शांति और समृद्धि का रथ सदैव आगे बढ़ता रहे।

#जय_जगन्नाथ #SPU #SPUinfo #SPUfestiv #SPU2025 #VVNagar
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

"महान समाज सुधारक, दूरदर्शी दार्शनिक, ओजस्वी वक्ता और युवाओं के प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर श्रद्धा-सुमन अर्पित करते हुए कोटि-कोटि नमन। उनका विचारशील जीवन और कर्मपथ आज भी हमें सच्चे राष्ट्रनिर्माण की प्रेरणा देता है।" #SwamiVivekananda #YouthIcon #SPU

"महान समाज सुधारक, दूरदर्शी दार्शनिक, ओजस्वी वक्ता और युवाओं के प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर श्रद्धा-सुमन अर्पित करते हुए कोटि-कोटि नमन। उनका विचारशील जीवन और कर्मपथ आज भी हमें सच्चे राष्ट्रनिर्माण की प्रेरणा देता है।"

#SwamiVivekananda  #YouthIcon #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

UNએ વર્ષ 2025ને “International Year of Cooperation” જાહેર કર્યું છે. SPUમાં કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં Dr. Kishor Supekar દ્વારા સહકારના મૂળભૂત સિદ્ધાંતો પર વ્યાખ્યાન આયોજિત થયું. #InternationalYearOfCooperation2025 #KishorSupekar #Cooperation #SPU #SPU2025

UNએ વર્ષ 2025ને “International Year of Cooperation” જાહેર કર્યું છે.
SPUમાં કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં Dr. Kishor Supekar દ્વારા સહકારના મૂળભૂત સિદ્ધાંતો પર વ્યાખ્યાન આયોજિત થયું.

#InternationalYearOfCooperation2025 #KishorSupekar #Cooperation #SPU #SPU2025
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ લો માં ત્રણ વર્ષનો એલ.એલ.બી. નો કોર્સ 2025-2026 માં શરૂ થયેલ છે. જેના એડમિશન માટે રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન Gcas પોર્ટલ પરથી થઈ શકશે જેની નોંધ લેવી. જેની લીંક અહીં આપેલ છે: gcas.gujgov.edu.in #LLB #SPULaw #SPU

Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

"राष्ट्र प्रथम" के मंत्र को जीवन में उतारने वाले अद्वितीय विचारक, महान शिक्षाविद और राष्ट्रभक्त डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की जयंती पर शत-शत नमन। उनका जीवन, त्याग और चिंतन हमें सदैव राष्ट्र की एकता और अखंडता के लिए प्रेरित करता रहेगा। 🇮🇳 #ShyamaPrasadMukherjee #SPU #SPUinfo

"राष्ट्र प्रथम" के मंत्र को जीवन में उतारने वाले अद्वितीय विचारक, महान शिक्षाविद और राष्ट्रभक्त
डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की जयंती पर शत-शत नमन।
उनका जीवन, त्याग और चिंतन हमें सदैव राष्ट्र की एकता और अखंडता के लिए प्रेरित करता रहेगा। 🇮🇳

#ShyamaPrasadMukherjee #SPU #SPUinfo
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

SPUએ Mahindra & Mahindraના CSR થકી Nandi Foundation સાથે સહયોગમાં Mahindra Pride Classroom અંતર્ગત મહિલાઓ માટે Life Skills Training કાર્યક્રમ શરૂ કર્યો. આત્મવિશ્વાસ, સંવાદકૌશલ્ય, લીડરશીપ, નૈતિક મૂલ્યો… સર્વાંગી વિકાસ તરફ પહેલ. #MahindraPrideClassroom #SPUInitiative #SPU

SPUએ Mahindra & Mahindraના CSR થકી Nandi Foundation સાથે સહયોગમાં Mahindra Pride Classroom અંતર્ગત મહિલાઓ માટે Life Skills Training કાર્યક્રમ શરૂ કર્યો.
આત્મવિશ્વાસ, સંવાદકૌશલ્ય, લીડરશીપ, નૈતિક મૂલ્યો… સર્વાંગી વિકાસ તરફ પહેલ.

#MahindraPrideClassroom #SPUInitiative #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

🇮🇳 Saluting the Bravehearts of Kargil 🇮🇳 Remembering Capt. Vikram Batra, Capt. Anuj Nayyar & all heroes of the Kargil War who laid down their lives for the nation. Your valor lives on. “You are forever remembered... Jai Hind!” #KargilVijayDiwas #IndianArmy #SPU #JaiHind

🇮🇳 Saluting the Bravehearts of Kargil 🇮🇳
Remembering Capt. Vikram Batra, Capt. Anuj Nayyar & all heroes of the Kargil War who laid down their lives for the nation.
Your valor lives on.
“You are forever remembered... Jai Hind!”
#KargilVijayDiwas #IndianArmy #SPU #JaiHind
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

🧠 ડિજિટલ ક્રાંતિ તરફ એક પગલું! SPUમાં ‘ન્યુરોમ’ એપનો ભવ્ય લૉન્ચ — ભારતીય જ્ઞાન પરંપરા અને BCI ટેકનોલોજીનું સમન્વય! 📱CerboTech દ્વારા વિકસિત, SPSEC ઇન્ક્યુબેટેડ 🎓 સ્થાપિકા: Alumni શ્વેતા પ્રજાપતિ #NeuromApp #SPU #SPSEC #WomenInTech #MentalWellness

🧠 ડિજિટલ ક્રાંતિ તરફ એક પગલું!
SPUમાં ‘ન્યુરોમ’ એપનો ભવ્ય લૉન્ચ — ભારતીય જ્ઞાન પરંપરા અને BCI ટેકનોલોજીનું સમન્વય!

📱CerboTech દ્વારા વિકસિત, SPSEC ઇન્ક્યુબેટેડ
🎓 સ્થાપિકા: Alumni શ્વેતા પ્રજાપતિ

#NeuromApp #SPU #SPSEC #WomenInTech #MentalWellness
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

गुरु ही वह दीप हैं, जो अज्ञान के अंधकार को ज्ञान के प्रकाश में बदलते हैं। जो ज्ञान और शक्ति से परिपूर्ण हैं, जिनके प्रकाश में अंधकार टिक नहीं सकता — 🌸 कोटि-कोटि नमन उन सभी गुरुओं को जो जीवन को दिशा देते हैं। 🌸 #गुरु_पूर्णिमा #GuruKripa #GratitudeToGuru #SPU #SPUinfo #SPU2025

गुरु ही वह दीप हैं, जो अज्ञान के अंधकार को ज्ञान के प्रकाश में बदलते हैं।
जो ज्ञान और शक्ति से परिपूर्ण हैं, जिनके प्रकाश में अंधकार टिक नहीं सकता —
🌸 कोटि-कोटि नमन उन सभी गुरुओं को जो जीवन को दिशा देते हैं। 🌸

#गुरु_पूर्णिमा #GuruKripa #GratitudeToGuru #SPU #SPUinfo #SPU2025
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

"સરદાર પટેલ યુનિવર્સિટીમાં માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ દરમિયાન યુનિવર્સિટીમાં લાંબી અને સમર્પિત સેવાઓ આપ્યા બાદ વયોચિત્ત તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવનાર કર્મચારીઓના સન્માનમાં વિશેષ સમારંભ યોજાયો." #નિવૃત્તિસન્માન #શૈક્ષણિકસન્માન #SPU

"સરદાર પટેલ યુનિવર્સિટીમાં માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ દરમિયાન યુનિવર્સિટીમાં લાંબી અને સમર્પિત સેવાઓ આપ્યા બાદ વયોચિત્ત તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવનાર કર્મચારીઓના સન્માનમાં વિશેષ સમારંભ યોજાયો."

#નિવૃત્તિસન્માન
#શૈક્ષણિકસન્માન #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

સરદાર પટેલ યુનિવર્સિટીમાં માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલના દુરદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ઈલેક્ટ્રિક વાહનો અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે તાલીમ, સંશોધન અને ઉદ્યોગ સહયોગ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ અને ISIE INDIA વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યું છે. #MoU #SPU

સરદાર પટેલ યુનિવર્સિટીમાં માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલના દુરદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ઈલેક્ટ્રિક વાહનો અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે તાલીમ, સંશોધન અને ઉદ્યોગ સહયોગ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ અને ISIE INDIA વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યું છે.

#MoU #SPU
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર તરફથી ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ, જનહિતેશી તથા સંવેદનાશીલ નેતા માન્યવર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ! #HappyBirthdayCM #BhupendraPatel #CMGujarat #SPU #VVnagar

સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર તરફથી ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ, જનહિતેશી તથા સંવેદનાશીલ નેતા માન્યવર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને
જન્મદિનની હાર્દિક શુભકામનાઓ!

#HappyBirthdayCM
#BhupendraPatel
#CMGujarat
#SPU #VVnagar
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

🎓✨ Proud Moment for Sardar Patel University! Hearty congratulations to our talented students on their successful placements! 🌟 🏢 Placed at reputed companies and institutions 💸 Package Range: ₹2.85 Lakh to ₹6.75 Lakh #PlacementSuccess #SPUPride #SPU #SPUofficial #SPU2025

🎓✨ Proud Moment for Sardar Patel University!
Hearty congratulations to our talented students on their successful placements! 🌟

🏢 Placed at reputed companies and institutions
💸 Package Range: ₹2.85 Lakh to ₹6.75 Lakh

#PlacementSuccess #SPUPride  #SPU #SPUofficial #SPU2025
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

સરદાર પટેલ યુનિવર્સિટી અને સપ્તર્ષિ એડવાન્સ્ડ ટેકનોલોજીસ, અમદાવાદ વચ્ચે મહત્વપૂર્ણ MoU! 🇮🇳 વિદ્યાર્થીઓ માટે 🔹 VLSI, FPGA, ASIC Design, IC Fabrication 🔹 વર્કશોપ, ઇન્ટર્નશીપ અને વધુ #SPU #SkillDevelopment #TechEducation #FutureEngineers #DigitalIndia #AtmanirbharBharat #SPU2025

સરદાર પટેલ યુનિવર્સિટી અને સપ્તર્ષિ એડવાન્સ્ડ ટેકનોલોજીસ, અમદાવાદ વચ્ચે મહત્વપૂર્ણ MoU! 🇮🇳
વિદ્યાર્થીઓ માટે 
🔹 VLSI, FPGA, ASIC Design, IC Fabrication
🔹 વર્કશોપ, ઇન્ટર્નશીપ અને વધુ
#SPU #SkillDevelopment #TechEducation #FutureEngineers #DigitalIndia #AtmanirbharBharat #SPU2025
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

🇮🇳 23 जुलाई: एक गर्वित दिन 🇮🇳 आज हम नमन करते हैं दो महान क्रांतिकारियों को — 🔸 लोकमान्य बाल गंगाधर तिलक – समाज सुधारक और स्वतंत्रता संग्राम के अग्रदूत 🔸 शहीद चंद्रशेखर आज़ाद – वीरता, साहस और बलिदान की अमर प्रतिमूर्ति इनकी जयंती पर उन्हें कोटि-कोटि श्रद्धांजलि।🙏 #SPU #SPUinfo

🇮🇳 23 जुलाई: एक गर्वित दिन 🇮🇳
आज हम नमन करते हैं दो महान क्रांतिकारियों को —
🔸 लोकमान्य बाल गंगाधर तिलक – समाज सुधारक और स्वतंत्रता संग्राम के अग्रदूत
🔸 शहीद चंद्रशेखर आज़ाद – वीरता, साहस और बलिदान की अमर प्रतिमूर्ति
इनकी जयंती पर उन्हें कोटि-कोटि श्रद्धांजलि।🙏 

#SPU #SPUinfo
Sardar Patel University (@spunivgujarat) 's Twitter Profile Photo

✨ સરસ મેળામાં SPU વિદ્યાર્થીની સાક્ષી વાનપરીયા દ્વારા Women-led Startup "Amrutam Legacy"નું પ્રદર્શન! 🌿 GLPC-NRLM હેઠળ આયોજિત મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ, સાપુતારા ખાતે SPU-SSIP NAVADHARA અને SPSEC ની માર્ગદર્શિકા હેઠળ ઉત્કૃષ્ટ યોગદાન! #SarasMela2025 #WomenEntrepreneurs #SPU

✨ સરસ મેળામાં SPU વિદ્યાર્થીની સાક્ષી વાનપરીયા દ્વારા Women-led Startup "Amrutam Legacy"નું પ્રદર્શન! 🌿

GLPC-NRLM હેઠળ આયોજિત મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ, સાપુતારા ખાતે SPU-SSIP NAVADHARA અને SPSEC ની માર્ગદર્શિકા હેઠળ ઉત્કૃષ્ટ યોગદાન! 
#SarasMela2025 #WomenEntrepreneurs #SPU