ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile
ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ

@tcmbvn

ID: 1444701844480020488

calendar_today03-10-2021 16:32:27

208 Tweet

1,1K Followers

398 Following

Collector & District Magistrate Bhavnagar (@collectorbhav) 's Twitter Profile Photo

આજ રોજ ઘોઘા તાલુકાના અવાણીયા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રી સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરેલ અને ફોર્મ-એ ભરેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG

આજ રોજ ઘોઘા તાલુકાના અવાણીયા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રી સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરેલ અને ફોર્મ-એ ભરેલ.
CMO Gujarat
Bhanuben Babariya
Revenue Dep. Gujarat
Alok Pandey IAS
Info Bhavnagar GoG
nilesh pandya (@nileshpandya099) 's Twitter Profile Photo

આજે નાની પાણીયાળી ગામે વહીવટદાર તરીકે ની કામગીરી અર્થે સુજલામ સુફલામ યોજના માં ખાંડીયા તળાવ ની મુલાકાત,ગ્રામ લોકો સાથે પ્રશ્નો ની ચર્ચા કરી....

આજે નાની પાણીયાળી ગામે વહીવટદાર તરીકે ની કામગીરી અર્થે સુજલામ સુફલામ યોજના માં ખાંડીયા તળાવ ની મુલાકાત,ગ્રામ લોકો સાથે પ્રશ્નો ની ચર્ચા કરી....
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. બાળકોના સ્વસ્થ અને સમર્થ જીવન ઘડતર માટેની આવી જ એક પહેલ એટલે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે અંતર્ગત રાજ્યની 32,000થી વધુ સરકારી શાળાના

ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

ગતરોજ માન.Collector & District Magistrate Bhavnagar સાહેબ દવારા પાલિતાણા તાલુકા ના જુના સરોડ અને મોખડકા ગ્રામ પંચાયત ની મુલાકાત કરવામા આવેલ અને તલાટી કમ મંત્રી ના દફતર તપાસણી કરેલ

ગતરોજ માન.Collector & District Magistrate Bhavnagar સાહેબ દવારા પાલિતાણા તાલુકા ના જુના સરોડ અને મોખડકા ગ્રામ પંચાયત ની મુલાકાત કરવામા આવેલ અને તલાટી કમ મંત્રી ના દફતર તપાસણી કરેલ
Collector & District Magistrate Bhavnagar (@collectorbhav) 's Twitter Profile Photo

માન.મુખ્ય સચિવશ્રી દ્વારા વલ્લભીપુર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ચાલતા વલ્લભીપુરની જુુુની યુનિવર્સિટી ( વલભી વિદ્યાપીઠ)ની ખોદકામ કામગીરી પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવેલ. Karma Patel Bhanuben Babariya Revenue Dep. Gujarat Pankaj Joshi Alok Pandey IAS Info Bhavnagar GoG

માન.મુખ્ય સચિવશ્રી દ્વારા વલ્લભીપુર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ચાલતા વલ્લભીપુરની જુુુની યુનિવર્સિટી ( વલભી વિદ્યાપીઠ)ની ખોદકામ કામગીરી પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવેલ.
Karma Patel
Bhanuben Babariya
Revenue Dep. Gujarat
Pankaj Joshi
Alok Pandey IAS
Info Bhavnagar GoG
ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

આજે માન.મુખ્ય સચિવ સાહેબ ભાવનગર જીલ્લાની મુલાકાત દરમિયાન દરેડ ગામે દરબાર ગઢ ખાતે શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.સાથે માન.Collector & District Magistrate Bhavnagarસાહેબ,માન.DDOBhavnagar સાહેબ ,માન SP સાહેબ,Dy.DDOVikasBhav સાહેબ ,પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ,TDO સાહેેબ સહીતના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ સાથે જોડાયા હતા

Bhavesh Ghevariya (@bhaveshghevaria) 's Twitter Profile Photo

આજરોજ PHC માનગઢ તથા સબ સેન્ટર-સાતપડાના સૌજન્યથી ગારીયાધાર તાલુકાના સાતપડા ગ્રામ પંચાયત કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા ગામના યુવાનો વડીલો અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરેલ.તમામ રકતદાતાશ્રીનો ખુબ ખુબ આભાર સહ વંદન DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG

આજરોજ PHC માનગઢ તથા સબ સેન્ટર-સાતપડાના સૌજન્યથી ગારીયાધાર તાલુકાના સાતપડા ગ્રામ પંચાયત કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા ગામના યુવાનો વડીલો અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરેલ.તમામ રકતદાતાશ્રીનો ખુબ ખુબ આભાર  સહ વંદન
DDOBhavnagar
Collector & District Magistrate Bhavnagar
Info Bhavnagar GoG
DDOBhavnagar (@bhavnagarddo) 's Twitter Profile Photo

સુજલામ સુફલામ જળ યોજના-2025 હેઠળ સરતાનપર તથા નેસવડ ગામે ઊંડા ઉતરેલા તળાવની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department

સુજલામ સુફલામ જળ યોજના-2025 હેઠળ  સરતાનપર તથા નેસવડ ગામે ઊંડા ઉતરેલા તળાવની મુલાકાત લેવામાં આવી.
CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department
TDO Bhavnagar (P.K.Ravat) (@tdobhavnagar) 's Twitter Profile Photo

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૦૫ જૂન,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમીત્તે પર્યાવરણનું રક્ષણ અને જાળવણી કરવાના શુભ આશયથી કોળીયાક દરીયા કિનારે બીચ સફાઈ કાર્યકમનું સફળ આયોજન થયું તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૦૫ જૂન,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમીત્તે પર્યાવરણનું રક્ષણ અને જાળવણી કરવાના શુભ આશયથી કોળીયાક દરીયા કિનારે બીચ સફાઈ કાર્યકમનું સફળ આયોજન થયું તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

ભાવનગર તાલુકાની અધેલાઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ...ભાવનગર જીલ્લા તલાટી મંત્રી યુનિયન ના પ્રમુખ અને અધેલાઈ ના તલાટી કમ મંત્રી યુવરાજસિંહ ગોહિલ તથા અધેલાઈ ગામના આગેવાનો ના સહિયારા પ્રયાસો થી અધેલાઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar CMO Gujarat

ભાવનગર તાલુકાની અધેલાઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ...ભાવનગર જીલ્લા તલાટી મંત્રી યુનિયન ના પ્રમુખ અને અધેલાઈ ના તલાટી કમ મંત્રી યુવરાજસિંહ ગોહિલ તથા અધેલાઈ ગામના આગેવાનો ના સહિયારા પ્રયાસો થી અધેલાઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ
DDOBhavnagar
Collector & District Magistrate Bhavnagar
CMO Gujarat
Collector & District Magistrate Bhavnagar (@collectorbhav) 's Twitter Profile Photo

શેત્રુંજી ડેમ નો જળસ્તર વધતા આજે ૧૭/૬ના રોજ બપોરે ૧-૨ વાગ્યા ની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે..એના અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામો છે. તમામ લોકો ને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. CMO Gujarat Gujarat Institute of Disaster Management (GIDM) Bhanuben Babariya Bhavnagar Police Info Bhavnagar GoG

ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

પાલીતાણાના મોખડકા ગામે રજાવળના પાણી આજુબાજુ ફરીવળતા 4 મજુર ફસાઈ ગયાની માહિતી મળતા તલાટી કમ મંત્રી દવારા T.D.Oશ્રીને જાણ કરતા TDOશ્રી દવારા તુુરતજ બચાવ ટીમ સાથે સ્થળ પર પહોંચી ટીમ તથા ગામલોકોની મદદથી ફસાયેલ ૪ જણનુ રાતે ૧૨.૩૦ ક. સલામત રેસ્ક્યુ કરેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar

પાલીતાણાના મોખડકા ગામે રજાવળના પાણી આજુબાજુ ફરીવળતા 4 મજુર ફસાઈ ગયાની માહિતી મળતા તલાટી કમ મંત્રી દવારા T.D.Oશ્રીને જાણ કરતા TDOશ્રી દવારા તુુરતજ બચાવ ટીમ સાથે સ્થળ પર પહોંચી ટીમ તથા ગામલોકોની મદદથી ફસાયેલ ૪ જણનુ રાતે ૧૨.૩૦ ક. સલામત રેસ્ક્યુ કરેલ
DDOBhavnagar
Collector & District Magistrate Bhavnagar
ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

તારીખ 16 જૂનના રોજ તલગાજરડા ગામે રૂપાવો નદીમાં આવેલ ભારે પુરના કારણે pmshri સ્કૂલના 38 બાળકો ફસાઈ જતા તલાટીકમમંત્રી દવારા વડી કચેરીએ જાણ કરતા,તંત્ર બચાવ ટીમ સાથે સ્થળે પહોચતા ,ટીમ સાથે તલાટીકમમંત્રી પણ ઉંડા પાણીમા પહોંચી બાળકોના સલામત રેસ્ક્યુ કરેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar

ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@tcmbvn) 's Twitter Profile Photo

ભાવનગર ના કાળાતળાવ ગામે ભારે વરસાદ થી નીચાણ વાળા રહેણાંકી વિસ્તાર અને પ્રાથમિક શાળામાં પાણી ભરાતા તલાટી કમ મંત્રી દ્વારા સ્થાનિક લોકો ના સાથસહકાર થી JCB થકી પાણીનો નિકાલ કરવામાં આવેલ. Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar Info Bhavnagar GoG ABP Asmita Rakesh Mishra

ભાવનગર ના કાળાતળાવ ગામે ભારે વરસાદ થી નીચાણ વાળા રહેણાંકી વિસ્તાર અને પ્રાથમિક શાળામાં પાણી ભરાતા તલાટી કમ મંત્રી દ્વારા સ્થાનિક લોકો ના સાથસહકાર થી  JCB થકી પાણીનો નિકાલ કરવામાં આવેલ. Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar
Info Bhavnagar GoG
ABP Asmita
Rakesh Mishra
Dy.DDOVikasBhav (@dyddodev1) 's Twitter Profile Photo

આજરોજ લાઈઝન અધિકારીશ્રી,ડિઝાસ્ટર સેલ, જેસર તાલુકા તરીકે જેસર તાલુકામાં ગતરોજ પડેલ ભારે વરસાદથી થયેલ નુકશાન અન્વયે અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત કરી અને જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું. #Disaster Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar Info Bhavnagar GoG CMO Gujarat Gujarat Institute of Disaster Management (GIDM)

આજરોજ લાઈઝન અધિકારીશ્રી,ડિઝાસ્ટર સેલ, જેસર તાલુકા તરીકે જેસર તાલુકામાં ગતરોજ પડેલ ભારે વરસાદથી થયેલ નુકશાન અન્વયે અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત કરી અને જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું.
#Disaster
Collector & District Magistrate Bhavnagar
DDOBhavnagar
Info Bhavnagar GoG
CMO Gujarat
Gujarat Institute of Disaster Management (GIDM)
DDOBhavnagar (@bhavnagarddo) 's Twitter Profile Photo

આજ રોજથી શરુ થતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નો ભાવનગર જિલ્લા ખાતે શુભારંભ શાળા પ્રવેશોત્વ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ નિમીતે ભાવનગર તાલુકાના ભડી ગામે શાળા પ્રવેશોત્વ યોજવામાં આવ્યો. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG

આજ રોજથી શરુ થતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નો ભાવનગર જિલ્લા ખાતે શુભારંભ
શાળા પ્રવેશોત્વ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ નિમીતે ભાવનગર તાલુકાના ભડી ગામે શાળા પ્રવેશોત્વ યોજવામાં આવ્યો.
CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG
Collector & District Magistrate Bhavnagar (@collectorbhav) 's Twitter Profile Photo

આજ રોજ ઘોઘા તાલુકાના પડવા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG

આજ રોજ ઘોઘા તાલુકાના પડવા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
CMO Gujarat
Bhanuben Babariya
Revenue Dep. Gujarat
Alok Pandey IAS
Info Bhavnagar GoG