Meghavi 🌸 (@vibeswithmv) 's Twitter Profile
Meghavi 🌸

@vibeswithmv

ID: 1407407907725930496

calendar_today22-06-2021 18:39:55

29,29K Tweet

5,5K Followers

524 Following

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

માનવી તારાને પકડવા હાથ ફેલાવે છે અને પોતાના જ પગમાં ઊગેલા ફુલોને ભૂલી જાય છે . Have a nice day 🙂

Aaditya. (@draadityamehta) 's Twitter Profile Photo

उपरोक्त नंबर धारक व्यक्ति द्वारा मेरे घर के सभी सदस्यों के व्हाट्सएप पर “RTO Challan 500.apk” नाम से एक संदिग्ध PDF फ़ाइल भेजी गई है। समय रहते मैंने वह फाइल डाउनलोड किए बिना ही न सिर्फ संबंधित नंबर को ब्लॉक कर दिया, बल्कि चैट को भी तुरंत डिलीट कर दिया। State Cyber Crime Cell, Gujarat. Maharashtra Cyber

उपरोक्त नंबर धारक व्यक्ति द्वारा मेरे घर के सभी सदस्यों के व्हाट्सएप पर “RTO Challan 500.apk” नाम से एक संदिग्ध PDF फ़ाइल भेजी गई है। समय रहते मैंने वह फाइल डाउनलोड किए बिना ही न सिर्फ संबंधित नंबर को ब्लॉक कर दिया, बल्कि चैट को भी तुरंत डिलीट कर दिया।

<a href="/CyberGujarat/">State Cyber Crime Cell, Gujarat.</a> <a href="/MahaCyber1/">Maharashtra Cyber</a>
Shandilya Giriraj Singh (@girirajsinghbjp) 's Twitter Profile Photo

अंतरिक्ष में भारत के नए स्वाभिमान भारतीय वायुसेना के ग्रुप कैप्टन शुभांशु शुक्ला जी अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की ऐतिहासिक यात्रा पर रवाना हुए हैं! 140 करोड़ देशवासियों की आशाएं, सपने और संकल्प आपके साथ हैं।सभी अंतरिक्ष यात्रियों को हार्दिक शुभकामनाएं!

अंतरिक्ष में भारत के नए स्वाभिमान भारतीय वायुसेना के ग्रुप कैप्टन शुभांशु शुक्ला जी अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की ऐतिहासिक यात्रा पर रवाना हुए हैं! 140 करोड़ देशवासियों की आशाएं, सपने और संकल्प आपके साथ हैं।सभी अंतरिक्ष यात्रियों को हार्दिक शुभकामनाएं!
Meghavi 🌸 (@vibeswithmv) 's Twitter Profile Photo

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે; ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. - તુષાર શુક્લ

બીડી (@bidi_write) 's Twitter Profile Photo

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તારો વટ! નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ, નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ. વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ, આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

બીડી (@bidi_write) 's Twitter Profile Photo

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ. તારા વટને કચ્છની સૂડી સરખી ધાર, અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર? મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ, બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું. – રમેશ પારેખ

RAW Agent પદુભા (@the_padubha_) 's Twitter Profile Photo

બ્રેકિંગ ન્યુઝ: 🚨 હિતેશભાઈ શિયાળ નું હૃદય પરિવર્તન થઈ શકે છે. : સૂત્ર - ભાજપ એક હાથ થી લે એક હાથ થી દે ચાલ ચાલી ને રાજકીય ભૂકંપ લાવી શકે છે. ઉમેશભાઈ ને આપ માથી ભાજપ માં લાવવા માટે ભાજપ હિતેશભાઈ ને આપ પાર્ટી ને સોંપશે. Hitesh Shiyal #પદુભા_રોક્સ 🤟

अंतर्ध्यान (@antardhyaan) 's Twitter Profile Photo

————————————————–––––––––– समय के साथ वो सारे समंदर नाप लिए जाएंगे ; जो अपने आपको गहरा बताने का दावा करते हैं !! ————————————————––––––––––

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

છેલ્લા થોડા દિવસોમાં એ સાબિત પણ થઈ ગયું કે શિયાળની પ્રકૃતિ લુચ્ચી જ હોય. કેવા કેવા માણસો છે, હદ્દ છે.. 🤦 #ઉડતુતીર

AAP વિસાવદર! વીઝા વગર! (@mks2k6) 's Twitter Profile Photo

એક જંગલમાં એક શિયાળ હતું! હા, એ શિયાળ જ હતું! દ્રાક્ષ ખાટી લાગી તો બીજું ઝાડવું પકડયું! એને ક્યાં ખબર કે બધા જધમારીના ઝાડવા જ છે! 😂

Shree Dwarkadhish Jagad Mandir Dwarka (@dwarkaofficial) 's Twitter Profile Photo

राजाधिराज द्वारकाधीश जी के पुष्पश्रृंगार दर्शन 🙏 श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात दिनांक :- 26/06/2025 गुरुवार #dwarka #pushpshringar #shreedwarkadhishjagadmandirdwarka

राजाधिराज द्वारकाधीश जी के पुष्पश्रृंगार दर्शन 🙏
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 26/06/2025 गुरुवार 

#dwarka #pushpshringar 
#shreedwarkadhishjagadmandirdwarka
MLA. LANKESH (@surti_locho) 's Twitter Profile Photo

એ દિવસે કહેતા હતા કે ભાજપ વાળા આવ્યા હતા, આજે કહેછે નોતા આવ્યા #લુચ્ચું_શિયાળ

એ દિવસે કહેતા હતા કે ભાજપ વાળા આવ્યા હતા, આજે કહેછે નોતા આવ્યા 

#લુચ્ચું_શિયાળ