Nik Banna (@nikbanna09) 's Twitter Profile
Nik Banna

@nikbanna09

मैं अगर झुक जाता तो मसला हल हो जाता,
लेकिन मेरे किरदार का कत्ल हो जाता...

ID: 1824768565905424384

calendar_today17-08-2024 11:22:04

7,7K Tweet

4,4K Followers

5,5K Following

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

ગંભીરા બ્રિજ દુર્ઘટના થોડી જ વારમાં નિવેદન આવશે કે કોઈ ચરમબંધી ને છોડવામાં નહી આવે.. શરમ કરો શરમ

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

હજુ સમય છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો! ભ્રષ્ટ તંત્ર સામે મૌન રહેવું એ પણ સહભાગી થવું જ છે આજ ભલે ગેમ ઝોન, બ્રિજ, બિલ્ડીંગ, તળાવ, કે ઝૂલતા પુલમાં નિર્દોષોની જાન જાય, પણ જો તમે શાંત રહેશો, તો આવતીકાલે તમારા પરિવારને પણ ભોગવવું પડી શકે! અવાજ ઉઠાવો સુધારાની શરૂઆત તમારાથી જ થાય છે!

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

વર્ષોથી ઘણી માંગણીઓ છતાં સરકારે કાને ના લીધું અંતે આજે મુજપુર #ગંભીરા_બ્રિજ તૂટ્યો.. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર ને એક માત્ર અવરજવર માટે નો રસ્તો… #Gujarat

વર્ષોથી ઘણી માંગણીઓ છતાં સરકારે કાને ના લીધું અંતે આજે મુજપુર #ગંભીરા_બ્રિજ તૂટ્યો..
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર ને એક માત્ર અવરજવર માટે નો રસ્તો…
#Gujarat
Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

ફરી એક બ્રિજ તૂટયો એટલે નેતાજી બોલ્યા "કડક કાર્યવાહી કરીશું" આ સાંભળી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ મારો બેટો દાંત કાઢે છે "નેતાજી પર નહીં પ્રજા પર"

ફરી એક બ્રિજ તૂટયો એટલે નેતાજી બોલ્યા "કડક કાર્યવાહી કરીશું"

આ સાંભળી અમદાવાદનો  હાટકેશ્વર બ્રિજ મારો બેટો દાંત કાઢે છે 

"નેતાજી પર નહીં પ્રજા પર"
Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

દુર્ઘટનાઓ, અકસ્માતો બાદ જે રીતે "તાત્કાલિક સહાય" ની ત્વરિત જાહેરાતો થાય છે એના બદલે પ્રજાની ફરીયાદો તરત ઉકેલાય એ જરૂરી છે... #Gujarat

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ,ગુરુ દેવો મહેશ્વરઃ । ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ।। ગુરુ પૂર્ણિમા ના પવિત્ર પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... #gurupurnima2025

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ચાર અધિકારીઓ સસ્પેંડ કાર્યપાલક ઈજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર સસ્પેન્ડ #vadodara #Gujarat

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

भगवान भोलेनाथ की आराधना को समर्पित पावन श्रावण मास की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

અમને ખાલી શાળાએ જવા માટેનો રસ્તો બનાવી દો ચંદ્ર પર જવાનો રસ્તો અમે જાતે બનાવી લઈશું...

અમને ખાલી શાળાએ જવા માટેનો રસ્તો બનાવી દો ચંદ્ર પર જવાનો રસ્તો અમે જાતે બનાવી લઈશું...
Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

જ્યાં આપણો મત રજુ કરવાથી મતભેદ થતો હોય તો ત્યાં મૌન રહેવુ ઉચિત છે..

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

કોઈની વાત સાંભળવા કરતાં તેને સમજવાનો પ્રયાસ કરો, કારણ કે દરેક વ્યક્તિ જેટલું અનુભવે છે તેટલું વ્યક્ત કરી શકતો નથી...

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

કોઈના વ્યક્તિત્વ પર PHD કરવા કરતા પોતાના વ્યક્તિત્વ પર Research કરવાથી વધુ સારુ પરિણામ આવે...

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

નાણાં થી કરેલી ભક્તિની નોંધ સમાજ રાખે છે... પરંતુ શ્રદ્ધા થી કરેલી ભક્તિની નોંધ ઈશ્વર રાખે છે... !!🙏

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

बेवजह नहीं पड़ती है रिश्तों में दरार, कोई अपना ही ज़हर घोलता है अपनों में...

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

અને સફળતા મળ્યા બાદ જ ‘સંઘર્ષ’ સાંભળવા તૈયાર થાય છે અને સાંભળે છે.. નિષ્ફળ વ્યક્તિને સાંભળવા કોઈ તૈયાર નથી!

Nik Banna (@nikbanna09) 's Twitter Profile Photo

दुनियां अगर भरोसे पर चलती, तो किसी के दरवाजे पर ताले नहीं लगते।